નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ઓછી ઉર્જાની જરૂર પડે છે?

  • A
    $F_{(g)}^{-} \to F_{(g)} + e^{\Theta}$
  • B
    $P_{(g)}^{-} \to P_{(g)} + e^{\Theta}$
  • C
    $S_{(g)}^{-} \to S_{(g)} + e^{\Theta}$
  • D
    $Cl_{(g)}^{-} \to Cl_{(g)} + e^{\Theta}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગોઠવણી આપેલ પરમાણ્વીય સ્પીસીઝની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઋણ ચિહ્ન સાથે) નો સાચો ક્રમ દર્શાવે છે?

$Li$,$Na$,$S$,$Cl$ ની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ કયો છે?

$F, Cl, Br$ અને $I$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) નો ક્રમ ..... છે.

હેલોજનની ઇલેક્ટ્રોન બંધુતા માટે નીચેના પૈકી કયું સાચું છે?

$X, Y$ અને $Z$ હેલોજનની ઈલેક્ટ્રોન એફિનીટીના મૂલ્યો $(kJ \ mol^{-1})$ અનુક્રમે $-349, -333$ અને $-325$ છે. તેથી,$X, Y$ અને $Z$ અનુક્રમે નીચેનામાંથી કયા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo