નીચેનામાંથી કયા વિકલ્પમાં તમામ સ્પીસીઝની રચનામાં $X-O-X$ બંધ હોય છે ($X =$ મધ્યસ્થ પરમાણુ)?

  • A
    $H_2S_2O_5, S_3O_9, S_2O_6^{2-}$
  • B
    $P_4O_{10}, P_4O_6, H_3P_3O_9$
  • C
    $N_2O_5, N_2O, N_2O_4$
  • D
    $H_4P_2O_7, H_4P_2O_6, H_4P_2O_5$

Explore More

Similar Questions

જ્યારે લાલ ફોસ્ફરસને $803 \,\,K$ તાપમાને સીલબંધ નળીમાં ગરમ કરવામાં આવે ત્યારે મુખ્યત્વે નીચેનામાંથી શું બને છે?

કેલ્સિનેટેડ ફોસ્ફેટ ખડકનું કોક અને રેતી સાથે $1773 \ K$ તાપમાને વિદ્યુતભઠ્ઠીમાં રિડક્શન કરતા મળતી અનેક નીપજો પૈકીની એક નીપજ ........ છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $N_2O$ બનાવે છે?

ઓરડાના તાપમાને $N_2$ શા માટે ઓછું સક્રિય છે?

સફેદ ફોસ્ફરસના નીચેનામાંથી કયા ગુણધર્મો લાલ ફોસ્ફરસ દ્વારા પણ દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo