નીચેનામાંથી કયા અણુમાં,બધા બંધની લંબાઈ સમાન નથી?

  • A
    $SF_6$
  • B
    $PCl_5$
  • C
    $BCl_3$
  • D
    $CCl_4$

Explore More

Similar Questions

વિધાન: $HFO$ માં $HOF$ બંધકોણ એ $HClO$ માં $HOCl$ બંધકોણ કરતા વધારે છે.
કારણ: ઓક્સિજન હેલોજન કરતા વધુ વિદ્યુતઋણ છે.

$OF_2$ અણુમાં,હાજર રહેલી બંધકારક ઇલેક્ટ્રોન જોડ અને અબંધકારક ઇલેક્ટ્રોન જોડની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

અણુની નીચેનામાંથી કઈ રચનામાં ત્રણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાની અપેક્ષા છે?

$XeO_2F_2$ અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની (lone pair) કુલ સંખ્યા કેટલી છે?

$PCl_5$ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo