કયા કોષમાં ગેલ્વેનિક કોષ જેવી રચના જોવા મળે છે? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફ્યુઅલ સેલ (બળતણ કોષ) એ એક એવું ઉપકરણ છે જે રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને તેની રચના ગેલ્વેનિક કોષ જેવી હોય છે.
રચના: ફ્યુઅલ સેલમાં પ્રક્રિયકોને સતત ઇલેક્ટ્રોડ પર આપવામાં આવે છે અને નીપજોને ઇલેક્ટ્રોલાઇટના ભાગમાંથી સતત દૂર કરવામાં આવે છે. આ કોષો $H_2$,$CH_4$,અથવા $CH_3OH$ જેવા બળતણના દહનની ઉર્જાને સીધી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે બનાવવામાં આવ્યા છે.
ફ્યુઅલ સેલના ફાયદા:
$(i)$ તેમાં હવા કે અવાજનું પ્રદૂષણ થતું નથી.
$(ii)$ ફ્યુઅલ સેલની કાર્યક્ષમતા $70 \%$ કે તેથી વધુ હોય છે,જ્યારે થર્મલ પાવર સ્ટેશનની કાર્યક્ષમતા $40 \%$ કે તેથી ઓછી હોય છે.
$(iii)$ ફ્યુઅલ સેલમાં વિવિધ પ્રકારના બળતણનો ઉપયોગ કરી શકાય છે.

Explore More

Similar Questions

ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$1 \ M \ ZnSO_4$ ના દ્રાવણ ધરાવતા બીકરમાં કોપર ધાતુનો ટુકડો નાખવામાં આવે તો શું થશે?

ડેનિયલ કોષમાં થતી રેડોક્ષ પ્રક્રિયા લખો.

$500\,^{\circ}C$ તાપમાને $Al_2O_3$ ના વિઘટન માટે ગિબ્સ ઊર્જાનો ફેરફાર $\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2$,$\Delta G = 966 \, kJ \, mol^{-1}$ મુજબ છે. તો $500\,^{\circ}C$ તાપમાને $Al_2O_3$ ના વિદ્યુતરાસાયણિક રિડક્શન માટે જરૂરી વોલ્ટેજનો તફાવત ($V$ માં) કેટલો હશે?

નીચેની માહિતીના આધારે,ચાર ધાતુઓ $A$,$B$,$C$ અને $D$ ને રિડક્શનકર્તા તરીકે કામ કરવાની વધતી જતી ક્ષમતાના ક્રમમાં ગોઠવો:
$(I)$ માત્ર $C$ એ $0.10 \ M \ HCl$ સાથે પ્રક્રિયા કરીને $H_{2(g)}$ આપે છે.
$(II)$ જ્યારે $A$ ને અન્ય ધાતુ આયનોના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે ધાતુ $D$ બને છે,પરંતુ $B$ કે $C$ બનતા નથી.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo