પ્રયોગશાળામાં ફલન કરવાની પદ્ધતિમાં નીચેનામાંથી શેને અંડવાહિનીમાં સ્થાનાંતર કરવામાં આવે છે ?
ફક્ત $8$ કોષી અવસ્થાના ગર્ભને
ફલિતાંડ અથવા $8$ કોષી અવસ્થાના ગર્ભને
$32$ કોપી અવસ્થાના ગર્ભને
ફક્ત ફલિતાંડ
તે બાળક પ્રાપ્ત કરવાની સૌથી ઉત્તમ અને કાયદાકીય રીતે સાપેક્ષ સૌથી શ્રેષ્ઠ પદ્ધતી છે.
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $ZIFT$ પધ્ધતિની નથી.
દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ છે.
ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર $\rm {(GIFT)}$ પદ્ધતિમાં માદા પ્રજનન કોષ (અંડકોષ)ને ફેલોપિયન નળી (અંડવાહિની) માં સ્થળાંતરણ કરાવવામાં આવે છે. સમાન પરિણામ મેળવવા માટે જનનકોષોનું ગર્ભાશયમાં સ્થળાંતરણ કરી શકાય ?
ટેસ્ટટયૂબ બેબી માટે નીચેનામાંથી ક્યું ખોટુ છે ?