ત્રિકોણ $ABC$ માં,જો $a=7, b=6$ અને $A=120^{\circ}$ હોય,તો $B$ નું આશરે મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

  • A
    $47.9$
  • B
    $44.9$
  • C
    $59.9$
  • D
    $61.9$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $\cot \frac{A}{2} : \cot \frac{B}{2} : \cot \frac{C}{2} = 4 : 3 : 2$ હોય,તો $a : b : c =$

એક ત્રિકોણની બાજુઓની લંબાઈ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે અને તેનો સૌથી મોટો ખૂણો સૌથી નાના ખૂણા કરતા બમણો છે. તો ત્રિકોણની બાજુઓની લંબાઈ (એકમમાં) શોધો.

ત્રિકોણ $ABC$ માં,$b = \sqrt{3}$,$c = 1$ અને $\angle A = 30^\circ$ હોય,તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો ....$^\circ$ છે.

$(a-b)^2 \cos^2 \frac{C}{2} + (a+b)^2 \sin^2 \frac{C}{2}$ નું મૂલ્ય શું છે?

સામાન્ય સંકેતો સાથેના ત્રિકોણ $ABC$ માં,જો $\cot \frac{A}{2} = \frac{b+c}{a}$ હોય,તો ત્રિકોણ $ABC$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo