પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝના અનુમાપન (titration) માં કયા સૂચકનો ઉપયોગ થાય છે?

  • A
    થાયમોલ બ્લુ
  • B
    ફિનોલ્ફથેલીન
  • C
    થાયમોલફથેલીન
  • D
    મિથાઈલ ઓરેન્જ

Explore More

Similar Questions

$6.3 \ g$ ઓક્ઝેલિક એસિડ ડાયહાઇડ્રેટનું જલીય દ્રાવણ $250 \ mL$ સુધી બનાવવામાં આવે છે. આ દ્રાવણના $10 \ mL$ ને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ N \ NaOH$ નું કદ .......$mL$ છે.

$25 \ mL$ બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું $0.1 \ M$ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરતા $35 \ mL$ ટાઇટર મૂલ્ય મળ્યું. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી કેટલી હશે ($M$ માં)?

જો સાબુમાં આલ્કલીનું પ્રમાણ વધારે હોય,તો તે ત્વચામાં બળતરા કરે છે. વધારાના આલ્કલીનું પ્રમાણ કેવી રીતે નક્કી કરી શકાય? વધારાના આલ્કલીનો સ્ત્રોત શું હોઈ શકે?

Difficult
View Solution

$KMnO_4$ સાથેના અનુમાપનો $HCl$ ની હાજરીમાં કરી શકાય? શા માટે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: પોટેશિયમ હાઇડ્રોજન થેલેટ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણના પ્રમાણીકરણ માટે પ્રાથમિક પ્રમાણિત પદાર્થ છે.
વિધાન $II$: આ ટાઇટ્રેશનમાં ફિનોલ્ફથેલીનનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo