રોઝનમંડ રિડક્શનમાં,$Pd$ ઉદ્દીપક સાથે લેવામાં આવતું $BaSO_4$ શું તરીકે કાર્ય કરે છે?

  • A
    પ્રમોટર
  • B
    ઉદ્દીપકીય ઝેર (Catalytic poison)
  • C
    સહકારક (Cooperator)
  • D
    શોષક (Absorber)

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ $B$ ને ઓળખો.
$R-C \equiv N$ $\xrightarrow{SnCl_2/HCl} A$ $\xrightarrow{H_3O^{+}} B$

જ્યારે બેન્ઝોનાઇટ્રાઇલ સમાન મોલર પ્રમાણમાં ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મળતી અંતિમ નીપજ કઈ છે?

એક કાર્બનિક સંયોજન $X$ ફેહલિંગના દ્રાવણ સાથે ગરમ કરવાથી લાલ અવક્ષેપ આપે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા $X$ ને મુખ્ય નીપજ તરીકે આપે છે?

$SnCl_2/HCl$ ઉદ્દીપકનો ઉપયોગ શેમાં થાય છે?

$CH_3COCH_3$ ને શેના દ્વારા મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo