પ્રક્રિયા શ્રેણીમાં,
$Cyclohex-2-en-1-one \xrightarrow[(ii) H_2O/H^+]{(i) CH_3MgBr/CuCl} (X)$
નીપજ $(X)$ શું હશે?

  • A
    $3$-મિથાઈલસાયક્લોહેક્ઝેનોન
  • B
    $1$-મિથાઈલસાયક્લોહેક્સ-$2$-ઈન-$1$-ઓલ
  • C
    $2$-હાઈડ્રોક્સી-$2$-મિથાઈલસાયક્લોહેક્ઝેનોન
  • D
    $1$-હાઈડ્રોક્સી-$1,3$-ડાયમિથાઈલસાયક્લોહેક્ઝેન

Explore More

Similar Questions

ફોર્માલ્ડિહાઇડને એસીટાલ્ડિહાઇડથી અલગ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય?

$LiCuMe_2$ સાથેની પ્રક્રિયામાં મિથાઈલ વિનાઈલ કીટોન મુખ્ય નીપજ આપે છે,જેનું બંધારણ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાઓ માટે ખૂટતા પ્રારંભિક પદાર્થ, પ્રક્રિયક અથવા નીપજો આપીને દરેક સંશ્લેષણ પૂર્ણ કરો:

Difficult
View Solution

$(a)$ એસિટાલડિહાઇડ અને $(b)$ એસિટોનની $(i)$ $NaHSO_{3}$ અને $(ii)$ $HCN$ સાથેની પ્રક્રિયા આપો.

$5-$મિથાઈલીનસાયક્લોહેક્સ$-2-$એનોનની $2$ સમતુલ્ય $HBr$ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo