પ્રક્રિયામાં,જો $X$ પ્રક્રિયક હોય અને $Y$ નીપજ હોય,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય નથી?

  • A
    $X = \text{Conc. } HNO_3 + \text{Conc. } H_2SO_4$; $Y = 3-\text{નાઈટ્રોબેન્ઝોઈક એસિડ}$
  • B
    $X = Br_2 / Fe$; $Y = 3-\text{બ્રોમોબેન્ઝોઈક એસિડ}$
  • C
    $X = NaOH, CaO$; $Y = \text{બેન્ઝીન}$
  • D
    $X = CH_3Cl / AlCl_3$; $Y = 3-\text{મિથાઈલબેન્ઝોઈક એસિડ}$

Explore More

Similar Questions

જ્યારે $PCl_5$ એ . . . સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એસિલ હેલાઇડ બને છે.

જ્યારે બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા સાંદ્ર $H_{2}SO_{4}$ અને સાંદ્ર $HNO_{3}$ સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન મળે છે?

ફિનોલ,એસિટિક એસિડ અને $n$-હેકઝેનોલ માંથી કયો પદાર્થ $NaHCO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્ષાર અને $CO_2$ વાયુ આપશે?

પ્રક્રિયા $C_6H_5CHO + (CH_3CO)_2O \xrightarrow{CH_3COONa} (A)$ માં,નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo