પ્રક્રિયા $C{H_3}CHO + HCN \to C{H_3}CH(OH)CN$ માં એક કિરાલ કાર્બન નીપજે છે તો તે નીપજ કઈ હશે?

  • [AIPMT 1995]
  • A

    લિવો પરિભ્રમણ

  • B

    મેસો સંયોજન

  • C

    ડેક્ષ્ટ્રો પરિભ્રમણ

  • D

    રેસેમિક દ્રાવણ

Similar Questions

કયો પદાર્થ અવકાશીય સમઘટકો દર્શાવે છે ?

કઈ સમઘટકતા ધરાવે છે ?

$1, 2-$ Dichloro cyclohexane માં કેટલા અસમ કાર્બન છે ?

પદાર્થનું અણુસૂત્ર $C_7H_{16} $ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. તો પદાર્થ કયો છે ?

સંયોજનો  $A$ and $B$  ધરાવતું જલીય દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલ પ્રવૃત્તિ બતાવે છે. $A$ અને $B$ અવકાશીય સમઘટક છે. નીચેની સંભાવનાઓ કઈ સાચી નથી હોતી?