પ્રક્રિયા $4Fe + 3O_2 \to 4Fe^{3+} + 6O^{2-}$ માં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $A$. એક રેડોક્ષ પ્રક્રિયા
  • B
    $B$. ધાત્વિક આયર્ન એક રિડક્શનકર્તા છે
  • C
    $C$. $Fe^{3+}$ એક ઓક્સિડેશનકર્તા છે
  • D
    $D$. ધાત્વિક આયર્નનું $Fe^{3+}$ માં રિડક્શન થાય છે

Explore More

Similar Questions

જો ક્ષાર $Q$ એસિડિક માધ્યમમાં $H_2S$ સાથે રેડોક્સ પ્રક્રિયા કરે,તો નીચેનામાંથી કઈ સ્પીસીઝ નીપજ તરીકે શક્ય નથી?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો.
$Mn(OH)_2 + H_2SO_4 \longrightarrow MnSO_4 + 2H_2O$

$Zn_{(s)} + CuSO_{4(aq)} \rightarrow ZnSO_{4(aq)} + Cu_{(s)}$ એ કયા પ્રકારની પ્રક્રિયાનું ઉદાહરણ છે?

$FeC_2O_4$,$Fe_2(C_2O_4)_3$,$FeSO_4$ અને $Fe_2(SO_4)_3$ ના દરેકના એક મોલના મિશ્રણને એસિડિક માધ્યમમાં ઓક્સિડાઇઝ કરવા માટે,જરૂરી $KMnO_4$ ના મોલની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા રૂપાંતરણમાં વાદળી રંગ દેખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo