પ્રત્યાંકનની ક્રિયામાં Sigma factor એ કઈ પ્રક્રિયા માટે આવશ્યક છે?
પ્રારંભ
પ્રલંબન
સમામિ
આપેલા બધા
ચોક્કસ પ્રકારના એમિનો ઍસિડને કોષરસમાંથી ગ્રહણ કરી રિબોઝોમ પર ગોઠવનાર $RNA :$
સાંકેતિક ક્રમ (અભિવ્યકત અનુમ) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો $RNA$ પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?
નીચે $\rm {DNA}$ ની કોડિંગ શૃંખલાનો અનુક્રમ પ્રત્યાંકન એકમમાં આપેલ છે. $3^{\prime}-$ $\rm {AATGCAGCTATTAGG} - 5^{\prime}$ તો $(a)$ પૂરક શૃંખલા $(b)$ $m-RNA$ નો અનુક્રમ દર્શાવો.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ વાહક $\rm {RNA}$ $(t-\rm {RNA})$
$2.$ $r-\rm {RNA}$