મૉડ્યુલેશન પ્રક્રિયામાં ........

  • A
    ઉચ્ચ આવૃત્તિવાળા તરંગ પર ઉચ્ચ આવૃત્તિનું તરંગ સંપાત કરવામાં આવે છે.
  • B
    ઉચ્ચ આવૃત્તિવાળા તરંગ પર નિમ્ન આવૃત્તિવાળું તરંગ સંપાત કરવામાં આવે છે.
  • C
    નિમ્ન આવૃત્તિવાળા તરંગ પર ઉચ્ચ આવૃત્તિવાળું તરંગ સંપાત કરવામાં આવે છે.
  • D
    નિમ્ન આવૃત્તિવાળા તરંગને ઉચ્ચ આવૃત્તિવાળા તરંગથી છૂટું પાડવામાં આવે છે.

Explore More

Similar Questions

$AM$ ટ્રાન્સમિશનમાં,ટ્રાન્સમિશનની બેન્ડવિડ્થ $10 \, kHz$ છે અને કેરિયર ફ્રીક્વન્સી $100 \, kHz$ છે. તો સાઇડબેન્ડ ફ્રીક્વન્સીઓ નીચે મુજબ છે:

કયા તરંગોનું પ્રસારણ એન્ટેના દ્વારા વધુ ક્ષમતાથી કરી શકાય?

પૃથ્વીની ત્રિજ્યા $6400 \text{ km}$ છે. જો એન્ટેનાની ઊંચાઈ $500 \text{ m}$ હોય, તો તેની રેન્જ કેટલી હશે ($\text{ km}$ માં)?

ઓપ્ટિકલ ફાઇબરનો ફાયદો શું છે?

$v_1$ આવૃત્તિ અને $V_1$ પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર સિગ્નલને $v_2$ આવૃત્તિ અને $V_2$ પીક વોલ્ટેજ ધરાવતા મેસેજ સિગ્નલ દ્વારા મોડ્યુલેટ કરવામાં આવે છે. જો $m$ એ મોડ્યુલેશન ઇન્ડેક્સ હોય અને $v_{+}, v_{-}$ એ ઉત્પન્ન થતી સાઇડ બેન્ડ્સ હોય,તો સાચું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo