આધુનિક બ્લાસ્ટ ફર્નેસમાં,ચાર્જ શેનું મિશ્રણ ધરાવે છે?

  • A
    કેલ્સાઈન્ડ આયર્ન ઓક્સાઈડ + ચૂનો + એન્થ્રાસાઈટ કોલસો
  • B
    કેલ્સાઈન્ડ આયર્ન ઓક્સાઈડ + ચૂનાનો પથ્થર + કોક
  • C
    હાઈડ્રેટેડ આયર્ન ઓક્સાઈડ + ડોલોમાઈટ + કોક
  • D
    આયર્ન પાઈરાઈટ્સ + ચૂનો + બીટુમિનસ કોલસો

Explore More

Similar Questions

ચોક્કસ ધાતુ $M$ નો એલિન્ધામ આકૃતિ (Ellingham diagram) આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે શું સૂચવે છે?

સિલ્વર એમાલગમમાંથી સિલ્વર મેળવવા માટે,તેને કઈ ધાતુના પાત્રમાં ગરમ કરવામાં આવે છે?

ક્રોમિક ઓક્સાઇડ $(Cr_2O_3)$ માંથી ક્રોમિયમ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

કોપરનું નિષ્કર્ષણ/શુદ્ધીકરણ સમજાવો.

કોપર પાયરાઇટ્સમાંથી કોપરનું નિષ્કર્ષણ વાતભઠ્ઠીમાં ગરમ કરીને કરવામાં આવે છે. આ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo