બોક્સાઈટમાંથી એલ્યુમિનાના નિક્ષાલન (leaching) માં,$NaOH$ સાથે પ્રક્રિયા કરીને પ્રક્રિયામાં નિક્ષાલિત થતી અશુદ્ધિ કઈ છે?

  • A
    $TiO_{2}$
  • B
    $SiO_{2}$
  • C
    $Fe_{2}O_{3}$
  • D
    $ZnO$

Explore More

Similar Questions

કઈ કાચી ધાતુનું સંકેન્દ્રણ નિક્ષાલન (leaching) દ્વારા કરવામાં આવે છે?

જ્યારે $Al_2O_3$ ને બોક્સાઈટમાંથી સાંદ્ર $NaOH$ દ્રાવણનો ઉપયોગ કરીને નિક્ષાલન (leaching) કરવામાં આવે છે,ત્યારે બનતું સંકીર્ણ કયું છે?

ફ્રોથ ફ્લોટેશન (ફેણ પ્લવન) પદ્ધતિમાં પાણીમાં ઉમેરવામાં આવતો પદાર્થ કયો છે?

$Ag_2S$ નું નિક્ષાલન (leaching) તેના મંદ દ્રાવણ સાથે ગરમ કરીને કરવામાં આવે છે:

જો બોકસાઇટમાં અશુદ્ધિ તરીકે $SiO_2$ હોય,તો તેના શુદ્ધિકરણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo