$Ag_2S$ નું $NaCN$ સાથે લીચિંગ કરતી વખતે,હવાનો પ્રવાહ પણ પસાર કરવામાં આવે છે. આનું કારણ શું છે?

  • A
    $Ag_2S$ અને $NaCN$ વચ્ચેની પ્રક્રિયાનો પ્રતિવર્તી સ્વભાવ
  • B
    બનેલા $Na_2S$ નું $Na_2SO_4$ અને સલ્ફરમાં ઓક્સિડેશન કરવા માટે
  • C
    $Ag_2S$ ને અદ્રાવ્ય બનાવવા માટે
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

જર્મન સિલ્વરમાં સિલ્વરની ટકાવારી કેટલી હોય છે ($\%$ માં)?

એલિંગહામ આકૃતિમાં,આલેખ કોની વચ્ચે દોરવામાં આવે છે?

એક ધાતુ $(M)$ ઓક્સાઈડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેનો ઓક્સાઈડ $800\, ^\circ C$ સુધી કાર્બન દ્વારા રિડક્શન પામી શકતો નથી,પરંતુ તે $800\, ^\circ C$ થી નીચેના તાપમાને પણ $Al$ દ્વારા રિડક્શન પામી શકે છે. ધાતુ $(M)$ માટે સાચો એલીંગહામ આલેખ પસંદ કરો.

સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ પદ્ધતિ $Al$ ના નિષ્કર્ષણ માટે ઉપયોગી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo