ઇન્જેન-હાઉઝના પ્રયોગમાં,બે અલગ-અલગ પદાર્થોના સમાન સળિયાઓ પર મીણ $10 \ cm$ અને $25 \ cm$ લંબાઈ સુધી ઓગળે છે. બે પદાર્થોની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1:6.25$
  • B
    $6.25:1$
  • C
    $1:\sqrt{2.5}$
  • D
    $1:2.5$

Explore More

Similar Questions

એક દીવાલ બે સ્તરો $A$ અને $B$ ની બનેલી છે,જે દરેક અલગ અલગ પદાર્થની છે. બંને સ્તરોની જાડાઈ સમાન છે. $A$ ના પદાર્થની ઉષ્મીય વાહકતા $B$ કરતા બમણી છે. ઉષ્મીય સંતુલન સ્થિતિમાં,દીવાલની બંને બાજુનો તાપમાનનો તફાવત $36\,^{\circ}C$ છે. સ્તર $A$ ની બંને બાજુનો તાપમાનનો તફાવત ......... $^{\circ}C$ છે.

Difficult
View Solution

સમાન પરિમાણો ધરાવતા ત્રણ સળિયાઓની ઉષ્મીય વાહકતા $3K, 2K$ અને $K$ છે. તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સ્થાયી અવસ્થામાં જંકશનનું તાપમાન કેટલું હશે?

દિવાલના બે સ્તર $A$ અને $B$ જુદા જુદા પદાર્થના બનેલા છે. બંને સ્તરની જાડાઈ સમાન છે. $A$ માટે ઉષ્મીય વાહકતા $K_A = 3 K_B$ છે. દિવાલના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત $20^{\circ}C$ છે. સ્તર $A$ ના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત $^{\circ}C$ માં શોધો.

$40\, cm$ લંબાઈ ધરાવતા સળિયા $A$ ના બે છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત $80^\circ C$ છે. $60\, cm$ લંબાઈ ધરાવતા બીજા સળિયા $B$ ના બે છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત $90^\circ C$ છે. બંને સળિયાના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે. જો ઉષ્માના વહનનો દર સમાન હોય,તો તેમની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $(K_A : K_B)$ કેટલો થશે?

નીચેનામાંથી કયા પરિબળો સળિયાની ઉષ્મીય વાહકતાને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo