આપેલ પ્રક્રિયા શ્રેણીમાં,$Z$ એ આલ્કોહોલ અને એસિડનું મિશ્રણ છે. $Y$ નું $Z$ માં રૂપાંતર કરવાની પ્રક્રિયા કઈ છે?
$CH_3CH_2OH$ $\xrightarrow[443 \ K]{\text{Conc. } H_2SO_4} X$ $\xrightarrow[(2) \ Zn/H_2O]{(1) \ O_3} Y$ $\xrightarrow[(ii) \ H^+]{(i) \ \text{Conc. } NaOH} Z$

  • A
    રાઇમર-ટીમેન પ્રક્રિયા
  • B
    કોલ્બેની પ્રક્રિયા
  • C
    કેનિઝારો પ્રક્રિયા
  • D
    સ્ટીફન પ્રક્રિયા

Explore More

Similar Questions

બે મોલ બેન્ઝાલ્ડિહાઈડ અને એક મોલ એસિટોન આલ્કલાઇન પરિસ્થિતિમાં જલીય $NaOH$ નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે $x$ આપે છે. નીપજ $x$ માં $\pi$ બંધોની સંખ્યા કેટલી છે.................

Aldehydes (આલ્ડિહાઇડ) નું ઓક્સિડેશન કોના દ્વારા કરી શકાય છે?

સંયોજન $A$,$C_{8}H_{8}O_{2}$,એસીટોફેનોન સાથે પ્રક્રિયા કરીને ક્રોસ-આલ્ડોલ સંઘનન દ્વારા એક જ નીપજ બનાવે છે. સંયોજન $A$ ની સાંદ્ર $NaOH$ સાથેની પ્રક્રિયાથી વિસ્થાપિત બેન્ઝાઈલ આલ્કોહોલ બને છે. સંયોજન $A$ ઓળખો.

સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ પ્રક્રિયા કરીને શું નીપજ આપશે?

નીચેની પ્રતિક્રિયાઓમાં યોગ્ય પ્રક્રિયકો $X$ અને $Y$ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo