આપેલ પોટેન્શિયોમીટર સર્કિટમાં,વાયર $AB$ ની લંબાઈ $3 \, m$ છે અને તેનો અવરોધ $R = 4.5 \, \Omega$ છે. ગેલ્વેનોમીટરમાં કોઈ પણ વિચલન ન મળે તે માટે લંબાઈ $AC$ કેટલી હશે?

  • A
    $2 \, m$
  • B
    $1.8 \, m$
  • C
    $r_1$ પર આધારિત
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પોટેન્શિયોમીટરની ગોઠવણી માટે,જ્યારે કી $k$ ખુલ્લી હોય ત્યારે $A$ થી $75\,cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કી $k$ બંધ હોય ત્યારે $A$ થી $60\,cm$ અંતરે બીજું તટસ્થ બિંદુ મળે છે. બેટરી $E_1$ નો આંતરિક અવરોધ ($\Omega$ માં) શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,જોકી $J$ ની $X$ સ્થિતિ માટે,ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન જોવા મળે છે. તો બિંદુઓ $A$ અને $X$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ................ $V$ છે.

અવગણ્ય આંતરિક અવરોધ અને $2 \ V$ emf ધરાવતા કોષ સાથે $10 \ cm$ લંબાઈનો વાયર જોડેલ છે. વાયરનો અવરોધ $3 \ \Omega$ છે. $1 \ mV/cm$ જેટલો વિધુત સ્થિતિમાનનો તફાવત (પોટેન્શિયલ ગ્રેડિયન્ટ) મેળવવા માટે જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય ................ $\Omega$ હશે.

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,$V_B = 10 \, V$ અને ચલ અવરોધ $R = 50 \, \Omega$ પર સેટ કરેલ છે (આકૃતિ). એક વિદ્યાર્થી $8 \, V$ ની આસપાસની બેટરી $E_1$ નું વોલ્ટેજ માપવા માંગે છે,પરંતુ તેને કોઈ તટસ્થ બિંદુ (null point) મળતું નથી. ત્યારબાદ તે $R$ ઘટાડીને $10 \, \Omega$ કરે છે અને પોટેન્શિયોમીટરના છેલ્લા $(4^{th})$ વિભાગ પર તટસ્થ બિંદુ મેળવે છે. પોટેન્શિયોમીટરના તારનો અવરોધ અને એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડ્રોપ શોધો.

Difficult
View Solution

અહીં દર્શાવેલ સર્કિટનો ઉપયોગ બે કોષો ${E_1}$ અને ${E_2}$ $(E_1 > E_2)$ ના $e.m.f.$ ની સરખામણી કરવા માટે થાય છે. જ્યારે ગેલ્વેનોમીટર ${E_1}$ સાથે જોડાયેલ હોય ત્યારે નલ પોઈન્ટ $C$ પર મળે છે. જ્યારે ગેલ્વેનોમીટર ${E_2}$ સાથે જોડાયેલ હોય,ત્યારે નલ પોઈન્ટ ક્યાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo