આપેલ આકૃતિમાં,એક એમીટર $A$ એ $240 \Omega$ ની કોઈલ અને તેની સાથે સમાંતરમાં જોડેલ $10 \Omega$ ના શંટનું બનેલું છે. એમીટરનું રીડિંગ . . . . . . $mA$ છે.

  • A
    $150$
  • B
    $160$
  • C
    $170$
  • D
    $180$

Explore More

Similar Questions

જ્યારે એક વધારાનો અવરોધ $1980 \ \Omega$ ને વોલ્ટમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે દરેક સ્કેલ વિભાગનું મૂલ્ય $100$ ગણું વધી જાય છે. વોલ્ટમીટરનો અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

એક ગેલ્વેનોમીટરનો અવરોધ $100 \Omega$ છે અને તેમાં $10 \text{ mA}$ નો પ્રવાહ પૂર્ણ સ્કેલ વિચલન ઉત્પન્ન કરે છે. તેને $50 \text{ V}$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

એક ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $12\; \Omega$ છે અને મીટર $3\; mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તમે આ મીટરને $0$ થી $18\; V$ ની રેન્જના વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતરિત કરશો?

જ્યારે $12\,\Omega$ નો અવરોધ મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે,ત્યારે તેનું આવર્તન $50$ વિભાગોથી ઘટીને $10$ વિભાગો થાય છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ............. $\Omega$ છે.

પરિપથમાં વોલ્ટમિટર અને ઍમિટરને કેવી રીતે જોડવામાં આવે છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo