આપેલ મકાઈના દાણાની આકૃતિમાં $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો.

  • A
    $A$-ભ્રૂણાગ્ર ચોલ (Coleoptile),$B$-વરુથિકા (Scutellum),$C$-ફલાવરણ (Pericarp),$D$-ભ્રૂણમૂલાગ્ર ચોલ (Coleorrhiza)
  • B
    $A$-ભ્રૂણાગ્ર ચોલ,$B$-વરુથિકા,$C$-ભ્રૂણમૂલાગ્ર ચોલ,$D$-ફલાવરણ
  • C
    $A$-ફલાવરણ,$B$-ભ્રૂણમૂલાગ્ર ચોલ,$C$-વરુથિકા,$D$-ફલાવરણ
  • D
    $A$-ભ્રૂણમૂલાગ્ર ચોલ,$B$-ભ્રૂણાગ્ર ચોલ,$C$-વરુથિકા,$D$-ફલાવરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિના બીજપત્રો અંકુરણ દરમિયાન જમીનની અંદર જ રહે છે?

અનાજમાં,બીજપત્રને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયા બીજમાં વરુથિકા (scutellum) જોવા મળે છે?

અનાજના બીજમાં,એકમાત્ર બીજપત્ર . . . . . . દ્વારા દર્શાવવામાં આવે છે.

કપાસના રેસા મૂળભૂત રીતે કયા પ્રકારના હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo