આપેલ વિદ્યુતપ્રવાહના વિતરણમાં $I$ નું મૂલ્ય $A$ માં કેટલું હશે?

  • A
    $3$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,પ્રવાહ $I$ કેટલો હશે ($\,A$ માં)?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટનો વિચાર કરો જ્યાં તમામ અવરોધોનું મૂલ્ય $1 k \Omega$ છે. જો સૌથી જમણી બાજુના અવરોધ $X$ માંથી વહેતો પ્રવાહ $1 mA$ હોય,તો $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

નીચેની આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($V$ માં)?

જ્યારે દર્શાવેલ સર્કિટમાં સ્વિચ $S$ બંધ કરવામાં આવે, ત્યારે પ્રવાહ $i$ નું મૂલ્ય ................. $A$ થશે.

આપેલ વ્હીટસ્ટોન બ્રિજમાં,$P = 2\,\Omega$,$Q = 3\,\Omega$,$R = 6\,\Omega$ અને $S = 8\,\Omega$ છે. સંતુલન મેળવવા માટે,'$S$' ની સમાંતર જોડવો પડતો શંટ અવરોધ ............. $\Omega$ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo