નીચેની રચનામાં,દ્વિબંધોને $I, II, III$ અને $IV$ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. કયા સ્થાન(ઓ) પર ભૌમિતિક સમઘટકતા શક્ય નથી?

  • A
    $III$
  • B
    $I$
  • C
    $I$ અને $III$
  • D
    $III$ અને $IV$

Explore More

Similar Questions

પાણીથી ભરેલી એક ડોલને $0.5 ~m$ લંબાઈના દોરડા સાથે બાંધવામાં આવી છે અને તેને શિરોલંબ સમતલમાં વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. વર્તુળના સૌથી નીચેના બિંદુએ તેનો લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ જેથી પાણી બહાર ન ઢોળાય? $(g = 10 ~m/s^2)$

આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

$0.5\, kg$ દળનો એક દડો $2\, m/s$ ના વેગથી ગતિ કરીને દીવાલ સાથે લંબરૂપે અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછો ફરે છે. જો દડા અને દીવાલ વચ્ચેનો સંપર્ક સમય $1\, ms$ હોય,તો દીવાલ દ્વારા દડા પર લાગતું સરેરાશ બળ ........ $N$ છે.

બે પદાર્થોની તેમની પરિભ્રમણની અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo