નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજને આધારે રેખાંકિત પરમાણુ માટે યોગ્ય શ્રેણી નક્કી કરો:
$\underline{S}O_2Cl_2 + H_2O \longrightarrow H_2SO_4 + HCl$

  • A
    જો નીપજ $-ic$ પ્રત્યય ધરાવતું ઓક્સી એસિડ હોય
  • B
    જો નીપજ $-ous$ પ્રત્યય ધરાવતું ઓક્સી એસિડ હોય
  • C
    જો નીપજ બે ઓક્સી એસિડ હોય,એક $-ic$ પ્રત્યય સાથે અને બીજું $-ous$ પ્રત્યય સાથે
  • D
    જો નીપજ ઓક્સી એસિડ ન હોય,જે $-ic$ કે $-ous$ પ્રત્યય ધરાવતું ન હોય

Explore More

Similar Questions

ગ્લુકોઝમાં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

ગ્રેફાઈટમાં કાર્બનનો ઓક્સિડેશન આંક ....... છે.

$MnO_4^{-}$ માં $Mn$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$Fe_{0.94}O$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો હશે?

પરક્લોરિક એસિડ $(HClO_4)$ માં ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo