નીચેની પ્રક્રિયામાં,
$X \xrightarrow[(ii) \text{ aq. acid}]{(i) \text{ O}_2, \text{ catalyst, heat}} \text{Phenol} + Y (C_6H_{10}O)$
$X$ અને $Y$ અનુક્રમે $......$ છે.

  • A
    સાયક્લોહેક્સિલબેન્ઝીન અને હેક્સ$-4-$ઈનાલ
  • B
    સાયક્લોહેક્સિલબેન્ઝીન અને ડાયએલાઈલ ઈથર
  • C
    સાયક્લોહેક્સ$-1-$ઈનાઈલબેન્ઝીન અને સાયક્લોહેક્ઝેનોન
  • D
    સાયક્લોહેક્સિલબેન્ઝીન અને સાયક્લોહેક્ઝેનોન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X, Y$ અને $Z$ શું છે?

નીચેની પ્રક્રિયામાં $A$ શું છે?

આઈસોપ્રોપાઈલબેન્ઝીનનું મંદ એસિડની હાજરીમાં હવામાં ઓક્સિડેશન કરતા શું મળે છે?

બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઉકાળતા શું મળે છે?

સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ $NaOH$ સાથે પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ એસિડિક જળવિભાજન પર,તે શું આપે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo