નીચેના નેટવર્કમાં,$I_{1} = -0.4 \text{ A}$,$I_{4} = 1 \text{ A}$ અને $I_{5} = 0.4 \text{ A}$ છે. $I_{2}$,$I_{3}$ અને $I_{6}$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

  • A
    $0.4 \text{ A}, -0.6 \text{ A}, 1.4 \text{ A}$
  • B
    $-0.6 \text{ A}, 1.4 \text{ A}, 0.4 \text{ A}$
  • C
    $1.4 \text{ A}, 0.4 \text{ A}, -0.6 \text{ A}$
  • D
    $1.4 \text{ A}, -0.6 \text{ A}, 0.4 \text{ A}$

Explore More

Similar Questions

આકૃતિમાં પાંચ અવરોધો અને બે બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. કઈ બેટરી ચાર્જ થઈ રહી છે?

Difficult
View Solution

વ્હીટસ્ટોન બ્રિજમાં,ત્રણ અવરોધો $P, Q$ અને $R$ ને ત્રણ ભુજાઓમાં જોડવામાં આવ્યા છે અને ચોથી ભુજા બે અવરોધો $S_1$ અને $S_2$ ને સમાંતર જોડીને બનાવવામાં આવી છે. બ્રિજ સંતુલિત હોવાની શરત શું છે?

આપેલ પરિપથમાં $BD$ માંથી કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થાય છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,અવરોધો $R_1$ અને $R_2$ અનુક્રમે કેટલા છે?

Difficult
View Solution

$16\,\Omega$ ના એક સમાન તારને ચોરસના આકારમાં વાળવામાં આવે છે. ચોરસના બે સામસામેના ખૂણાઓને $16\,\Omega$ અવરોધ ધરાવતા તાર વડે જોડવામાં આવે છે. તો બાકીના બે સામસામેના ખૂણાઓ વચ્ચેનો અસરકારક અવરોધ ............... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo