નીચેના આલેખોમાં,કયો આલેખ (આલેખો) પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે?

  • A
    $(i), (iii)$
  • B
    $(i), (ii), (iii)$
  • C
    માત્ર $(i)$
  • D
    $(iii), (ii)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે?

$O_{3(g)}$ નું વિઘટન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે અને તે $O_{3(g)} \longrightarrow O_{2(g)} + O_{(g)}$ દ્વારા આપવામાં આવે છે. આ પ્રક્રિયા માટે વેગ અચળાંક $1.0 \times 10^{-3} \ s^{-1}$ છે. $O_{3(g)}$ નું પ્રારંભિક દબાણ $100 \ atm$ છે. $38.38 \ minutes$ પછી $O_3, O_2, O$ નું આંશિક દબાણ ($atm$ માં) અનુક્રમે કેટલું હશે?

$PCl_{5(g)} \rightarrow PCl_{3(g)} + Cl_{2(g)}$
ઉપરની પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,$PCl_{5}$ ની સાંદ્રતા $300 \ K$ તાપમાને $120 \ minutes$ માં $50 \ mol \ L^{-1}$ થી ઘટીને $10 \ mol \ L^{-1}$ થાય છે. $300 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક $X \times 10^{-2} \ min^{-1}$ છે. $X$ નું મૂલ્ય $......$ છે.
$[$ આપેલ છે $\log 5 = 0.6989 ]$

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $20 \%$ વિઘટન માટે $40 \ min$ લે છે. તેનો વેગ અચળાંક ગણો.

$\log(a - x)$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ સીધી રેખા મળે છે,જે દર્શાવે છે કે પ્રક્રિયા ....... ક્રમની છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo