નીચેના સંયોજનોમાં,જેઓ પોઝિટિવ આયોડોફોર્મ કસોટી આપે છે તે છે:
$(I)$ $CH_3CH_2COCH_2CH_3$
$(II)$ $CH_3CH(OH)CH_3$
$(III)$ $1$-ઇન્ડેનોન
$(IV)$ $CH_3CH_2COCH_3$
$(V)$ $PhCOPh$
$(VI)$ $PhCOCH_3$

  • A
    $I, II$ અને $III$
  • B
    $II, III$ અને $V$
  • C
    $IV, V$ અને $VI$
  • D
    $II, IV$ અને $VI$

Explore More

Similar Questions

$Br_3CCHO \stackrel{NaOH}{\longrightarrow}$ પ્રક્રિયામાં મુખ્ય નીપજો $....$ છે.

એસીટોનનું મિથાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડમાં ઉમેરણ કરવાથી એક સંકીર્ણ બને છે,જેનું એસિડ સાથે વિઘટન કરવાથી $X$ અને $Mg(OH)Br$ મળે છે. નીચેનામાંથી $X$ કયું છે?

એક મોલ કાર્બનિક સંયોજનને એસિડ બનાવવા માટે $0.5$ મોલ ઓક્સિજનની જરૂર પડે છે. આ સંયોજન કયું હોઈ શકે?

કિટોનમાંથી સાયનોહાઈડ્રિનનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયાનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું સંયોજન હેલોફોર્મ પ્રક્રિયા આપી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo