સીવેજ (ગંદા પાણી) ના શુદ્ધિકરણના પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદનની પ્રક્રિયા દ્વારા કયા દ્રવ્યોનો નિકાલ કરવામાં આવે છે?

  • A
    ભૌતિક કણ-દ્રવ્યો
  • B
    અવિઘટનીય પદાર્થો
  • C
    ફૂગની કવકજાળ
  • D
    બૅક્ટેરિયા

Explore More

Similar Questions

સીવેજ ટ્રીટમેન્ટમાં અવસાદન (sedimentation) દ્વારા શું દૂર કરવામાં આવે છે?

ગંદા પાણી (સીવેજ) ના જૈવિક ઉપચારમાં,ફૂગના તંતુઓ દ્વારા એકસાથે જોડાયેલા બેક્ટેરિયાના જથ્થાને જે જાળી જેવી રચના બનાવે છે તેને શું કહેવામાં આવે છે?

સુએજનાં પાણીનું શુદ્ધિકરણ કયા સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે?

સક્રિય સ્લજ (Activated sludge) વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

$STPs$ માં થતી પ્રક્રિયામાં આડપેદાશ તરીકે શું પ્રાપ્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo