સસ્તન પ્રાણીઓના હૃદયના વિકાસના ઇતિહાસમાં,એવું જોવા મળે છે કે તે બે-ખંડવાળા માછલી જેવા હૃદય,ત્રણ-ખંડવાળા દેડકા જેવા હૃદય અને અંતે ચાર-ખંડવાળા તબક્કામાંથી પસાર થાય છે. આ ઉપર જણાવેલ વિધાન કયા સિદ્ધાંત સાથે સુસંગત છે?

  • A
    બાયોજેનેટિક નિયમ (Biogenetic law)
  • B
    હાર્ડી-વેઈનબર્ગનો નિયમ
  • C
    લેમાર્કનો સિદ્ધાંત
  • D
    મેન્ડેલનો સિદ્ધાંત

Explore More

Similar Questions

પક્ષીની પાંખો અને કીટકની પાંખો એ ........... છે.

અશ્મિ $X$ એ અશ્મિ $Y$ પહેલાં ઉદ્દવિકાસ પામ્યું છે તેમ માનવામાં આવે છે. આ વિધાન ત્યારે સાચું ઠરે જો:

આપેલ જોડીઓમાંથી કઈ સાચી છે?
$I.$ કીટકો અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$II.$ ચામાચીડિયા અને પક્ષીઓની પાંખો સમમૂલક અંગો છે.
$III.$ કીટકો અને ચામાચીડિયાની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
$IV.$ કીટકો અને પક્ષીઓની પાંખો કાર્યસદ્રશ અંગો છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું ઉદાહરણ અપસારી ઉત્ક્રાંતિ (divergent evolution) દર્શાવે છે?

બૌગનવિલિયાના કંટક અને કુકરબિટાના પ્રતાન એ શેના ઉદાહરણો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo