નાઇટ્રોજનની પરખ કસોટીમાં,પ્રશિયન બ્લુ રંગ કયા સંયોજનને કારણે હોય છે?

  • A
    $Fe_{4}[Fe(CN)_{6}]_{3}$
  • B
    $Fe_{3}[Fe(CN)_{6}]_{2}$
  • C
    $Fe_{2}[Fe(CN)_{6}]$
  • D
    $Fe[Fe(CN)_{6}]$

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસની પરખ દરમિયાન,નીચેનામાંથી કોના નિર્માણને કારણે પીળા રંગના અવક્ષેપ મળે છે?

જ્યારે કાર્બનિક સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કને આયર્ન$(II)$ સલ્ફેટ દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ સાંદ્ર $H_2SO_4$ ઉમેરવામાં આવે છે,ત્યારે તે પ્રશિયન બ્લુ રંગ આપે છે. આ કયા તત્વની હાજરીની પુષ્ટિ કરે છે?

હેલોજન માટે પરીક્ષણ કરતા પહેલા લાસેન અર્કને મંદ $HNO_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,

કાર્બન અને હાઈડ્રોજનની પરખ માટે કાર્બનિક સંયોજનને નીચેનામાંથી કોની સાથે ગરમ કરવામાં આવે છે?

હેલોજન કસોટી દરમિયાન,સોડિયમ ફ્યુઝન અર્કને સાંદ્ર $HNO_3$ સાથે ઉકાળવામાં આવે છે જેથી ... .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo