વ્યાપારી ગેસોલીનમાં,કયા પ્રકારના હાઇડ્રોકાર્બન વધુ ઇચ્છનીય છે?

  • A
    શાખાયુક્ત હાઇડ્રોકાર્બન
  • B
    સીધી શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન
  • C
    રેખીય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન
  • D
    ટોલ્યુઈન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?
$CH_{3}CH_{2}CH_{3} \stackrel{?}{\longrightarrow} CH_{3}CH_{2}CHO$

અનડેકેન અને ડોડેકેન ના મોલર દળમાં શું તફાવત છે?

$3-$ ઇથાઇલ $-2-$ મિથાઇલ હેકઝેનનો સમઘટક હોય તેવો સળંગ શૃંખલા ધરાવતો હાઇડ્રોકાર્બન જણાવો.

મિથેન અને ઈથેન બંનેને એક જ સ્ટેપમાં નીચેનામાંથી શેમાંથી મેળવી શકાય છે?

આલ્કેન સંયોજનોની હેલોજનેશન પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo