આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $P$ આગળનું સ્થિતિમાન $-7.5\,V$ છે
  • B
    $Q$ આગળનું સ્થિતિમાન $-3\,V$ છે
  • C
    $R$ આગળનું સ્થિતિમાન શૂન્ય છે
  • D
    $S$ આગળનું સ્થિતિમાન શૂન્ય છે

Explore More

Similar Questions

$0.2 \,mm$ ત્રિજ્યા ધરાવતો ફ્યુઝ વાયર $5 \,A$ ના પ્રવાહ પર પીગળી જાય છે. સમાન દ્રવ્યના પરંતુ $0.3 \,mm$ ત્રિજ્યા ધરાવતા ફ્યુઝ વાયર કેટલા પ્રવાહ પર પીગળી જશે?

$6\,\Omega$ ના અવરોધમાં વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

ઇલેક્ટ્રિક ફ્યુઝ વાયર માટે શું અપ્રસ્તુત છે?

એક કોપરનું અને એક ચાંદીનું વોલ્ટામીટર સમાંતરમાં જોડેલા છે. જ્યારે કુલ વિદ્યુતભાર $q$ વોલ્ટામીટરમાંથી પસાર થાય છે,ત્યારે બંનેમાં સમાન દળની ધાતુ જમા થાય છે. જો કોપર અને ચાંદીના વિદ્યુત રાસાયણિક તુલ્યાંક અનુક્રમે $z_1$ અને $z_2$ હોય,તો ચાંદીના વોલ્ટામીટરમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે?

Difficult
View Solution

$100 \ \Omega$ અને $200 \ \Omega$ ના બે અવરોધોને $4 \ V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે,જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે. $100 \ \Omega$ ના અવરોધ પર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે,જે $1 \ V$ નું રીડિંગ આપે છે. વોલ્ટમીટરનો અવરોધ . . . . . . $\Omega$ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo