આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$npn$ ટ્રાન્ઝિસ્ટર માટે કરંટ ગેઈન $\beta = 100$ છે. જો $V_{BE} = 0 \text{ V}$ હોય,તો $V_{CE} = 5 \text{ V}$ મેળવવા માટે બેઝ રજિસ્ટર $R_B$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

  • A
    $2 \times 10^3 \, \Omega$
  • B
    $10^5 \, \Omega$
  • C
    $2 \times 10^5 \, \Omega$
  • D
    $5 \times 10^5 \, \Omega$

Explore More

Similar Questions

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર કોમન-એમિટર કોન્ફિગરેશનમાં જોડાયેલ છે,જેમાં કલેક્ટર સપ્લાય $8\, V$ છે અને કલેક્ટર સર્કિટમાં જોડાયેલ $800\,\Omega$ ના લોડ અવરોધ પર વોલ્ટેજ ડ્રોપ $0.8\, V$ છે. જો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\alpha = 25/26$ હોય,તો કલેક્ટર-એમિટર વોલ્ટેજ $V_{CE}$ અને બેઝ કરંટ $I_B$ કેટલા હશે?

Difficult
View Solution

આપેલ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં બેઝ પ્રવાહ $35 \ \mu A$ છે. જો $V_{BE}$ નું મૂલ્ય અવગણી શકાય તેવું હોય,તો $R_b$ નું મૂલ્ય $k\Omega$ માં કેટલું હશે?

ટ્રાન્ઝિસ્ટર ગોઠવણીમાં $\beta$-પેરામીટર એટલે શું?

આકૃતિમાં એક કોમન એમિટર એમ્પ્લીફાયર સર્કિટ દર્શાવેલ છે. સર્કિટમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટર માટે કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\beta_{dc} = 100$ છે. અન્ય પરિમાણો આકૃતિમાં આપેલ છે.

$NPN$ ટ્રાન્ઝિસ્ટરને $PNP$ ટ્રાન્ઝિસ્ટર કરતા વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે તેમની પાસે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo