$[Cu(H_2O)_6]^{2+} \xrightarrow{HCl} [CuCl(H_2O)_5]^+$ ફેરફારમાં,રંગ ક્યાંથી ક્યાં બદલાય છે?

  • A
    વાદળી થી લીલો
  • B
    વાદળી થી પીળો
  • C
    વાદળી થી ગુલાબી
  • D
    ગુલાબી થી વાદળી

Explore More

Similar Questions

વિધાન : $[Ni(en)_3]Cl_2$ ($en =$ ઇથિલિનડાયએમાઇન) ની સ્થિરતા $[Ni(NH_3)_6]Cl_2$ કરતા ઓછી છે.
કારણ : $[Ni(en)_3]Cl_2$ માં,$Ni$ નો ભૂમિતિ આકાર ટ્રાયગોનલ બાયપિરામિડલ છે.

$2.675 \ g$ $CoCl_3 \cdot 6 NH_3$ (મોલર દળ $= 267.5 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણને કેટાયન એક્સચેન્જર દ્વારા પસાર કરવામાં આવે છે. દ્રાવણમાં મળતા ક્લોરાઈડ આયનોને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $4.78 \ g$ $AgCl$ (મોલર દળ $= 143.5 \ g \ mol^{-1}$) મળે છે. સંકીર્ણનું સૂત્ર શું છે?
($Ag$ નું પરમાણ્વીય દળ $= 108 \ u$)

કોપર સલ્ફેટના દ્રાવણમાં વધુ માત્રામાં $KCN$ ઉમેરતા કઈ નીપજ મળે છે?

જો લિગાન્ડ સમાન હોય,તો નીચેનામાંથી કયો કેટાયન સૌથી ઓછો સ્થાયી સંકીર્ણ બનાવે છે?

જ્યારે $Co(II)$ ક્લોરાઈડને સાંદ્ર $HCl$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે વાદળી દ્રાવણ મળે છે. પાણી સાથે મંદ કરવા પર,રંગ ગુલાબી થઈ જાય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo