કેરિયસ પદ્ધતિમાં,$0.2425 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $0.5253 \ g$ સિલ્વર ક્લોરાઇડ મળે છે. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

  • A
    $53.58$
  • B
    $87.65$
  • C
    $37.57$
  • D
    $34.79$

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનના અનુમાન (estimation) માટેનો સિદ્ધાંત સમજાવો.

Difficult
View Solution

કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા કાર્બનિક સંયોજન $A$ ના $0.25 \ g$ નમૂનાનું દહન પદ્ધતિ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પ્રયોગના અંતે $CaCl_2$ ટ્યુબ અને પોટાશ ટ્યુબના દળમાં થયેલો વધારો અનુક્રમે $0.15 \ g$ અને $0.1837 \ g$ જોવા મળ્યો હતો. સંયોજન $A$ માં ઓક્સિજનની ટકાવારી $.... \%$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: મોલર દળ $g \ mol^{-1}$ માં,$H: 1, C: 12, O: 16$)

$29.5 \ mg$ નાઈટ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનનું જેલ્ડાલ પદ્ધતિ દ્વારા પાચન કરવામાં આવ્યું અને ઉત્પન્ન થયેલ એમોનિયાને $20 \ mL$ ના $0.1 \ M \ HCl$ દ્રાવણમાં શોષવામાં આવ્યો. વધારાના એસિડને સંપૂર્ણ તટસ્થ કરવા માટે $15 \ mL$ ના $0.1 \ M \ NaOH$ દ્રાવણની જરૂર પડી. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $..... \%$ છે.

નાઈટ્રોજનના અનુમાન માટે ડુમાસ પદ્ધતિમાં,$0.388 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $293 \ K$ તાપમાન અને $746 \ mm$ દબાણે $1.31 \ mL$ $N_2$ વાયુ મળે છે. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી ગણો. ($293 \ K$ પર જલીય તણાવ = $6 \ mm$). ($\%$ માં)

ડુમા પદ્ધતિમાં $0.3 \ g$ કાર્બનિક સંયોજનમાંથી $300 \ K$ તાપમાને અને $715 \ mm$ દબાણે $50 \ mL$ નાઈટ્રોજન વાયુ મળે છે. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી ગણો ($300 \ K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $15 \ mm$ છે).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo