દર્શાવેલ ગોઠવણમાં,દળ $m$ કેટલા પ્રવેગ સાથે ઉપર તરફ ગતિ કરશે? (ગૂલી અને દોરડું દળરહિત છે.)

  • A
    શૂન્ય
  • B
    $\frac{g}{2}$
  • C
    $g$
  • D
    $2 g$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈનું એક સમાન દોરડું તેના ઉપરના છેડેથી એક દ્રઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલું છે. દ્રઢ આધારથી $l$ અંતરે દોરડામાં તણાવ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો દોરીના મુક્ત છેડાને $20\,N$ ના બળથી ખેંચવામાં આવે,તો $2\,kg$ ના બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

નીચે આપેલી આકૃતિમાં,સ્પ્રિંગ બેલેન્સનું રીડિંગ શું છે ($, N$ માં)? ($g = 10\, N \,kg^{-1}$ લો)

પુલી સિસ્ટમનો ઉપયોગ કરીને $75 \; kg$ દળને ઉપર ઉઠાવવા માટે $250 \; N$ બળની જરૂર પડે છે. જો દોરડું $12 \; m$ ખેંચવામાં આવે અને લોડ $3 \; m$ ઉપર ઉઠે,તો પુલી સિસ્ટમની કાર્યક્ષમતા ......$\%$ હશે.

ત્રણ બ્લોક $A, B$ અને $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવવામાં આવ્યા છે. દરેક બ્લોક $A$ અને $C$ નું દળ $m$ છે. જો તંત્ર સંતુલનમાં હોય અને $B$ નું દળ $M$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo