ઉપરની આકૃતિમાં,એક મજબૂત ગજિયો ચુંબક સોલેનોઇડ-$1$ થી સોલેનોઇડ-$2$ તરફ ગતિ કરી રહ્યો છે. સોલેનોઇડ-$1$ અને સોલેનોઇડ-$2$ માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે કઈ હશે?

  • A
    $B A$ અને $C D$
  • B
    $A B$ અને $C D$
  • C
    $B A$ અને $D C$
  • D
    $A B$ અને $D C$

Explore More

Similar Questions

$10 \; cm$ ત્રિજ્યા, $500$ આંટા અને $2 \; \Omega$ અવરોધ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવ્યું છે। તેને તેના ઉર્ધ્વ વ્યાસની આસપાસ $0.25 \; s$ માં $180^{\circ}$ જેટલું ફેરવવામાં આવે છે। ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત e.m.f. શોધો ($B_H = 3.0 \times 10^{-5} \; T$ લો)।

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારના પરિણામે,લૂપમાં $V$ વોલ્ટનું $e.m.f.$ પ્રેરિત થાય છે. $Q$ કુલંબના વિદ્યુતભારને લૂપ પર એકવાર લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય (જૂલમાં) કેટલું હશે?

એક કોઈલ $200$ આંટા અને $70 \ cm^2$ ક્ષેત્રફળ ધરાવે છે. કોઈલના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $0.3 \ Wb/m^2$ છે અને તેને $180^o$ જેટલું પરિભ્રમણ કરવામાં $0.1 \ s$ લાગે છે. તો ઉદ્ભવતા પ્રેરિત $e.m.f.$ નું મૂલ્ય ...... $V$ થશે.

$16 \Omega$ અવરોધ ધરાવતું એક ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવ્યું છે, જેનું ફ્લક્સ ($\phi$, $10^{-3} \text{ Wb}$ માં) સમય ($t$, સેકન્ડમાં) સાથે $\phi = 5t^2 + 4t + 2$ મુજબ બદલાય છે. $t = 6 \text{ s}$ સમયે પ્રેરિત પ્રવાહ કેટલો હશે ($\text{ mA}$ માં)?

ફેરાડેએ કઈ શોધ જાહેર કરી હતી? વિદ્યુતચુંબકીય પ્રેરણનું મહત્વ ચર્ચો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo