$AgNO_3$ ના દ્રાવણમાં જો $Cu$ ઉમેરવામાં આવે,તો દ્રાવણ વાદળી બને છે,તેનું કારણ શું છે?

  • A
    $Ag$ નું ઓક્સિડેશન
  • B
    $Cu$ નું ઓક્સિડેશન
  • C
    $Ag$ નું રિડક્શન
  • D
    $Cu$ નું રિડક્શન

Explore More

Similar Questions

ઓક્સિડેશનમાં શું થાય છે?

રેડોક્ષ કપલ (redox couple) એટલે શું?

નીચેની પ્રક્રિયા $Cr_2O_7^{2-} + 14H^{+} + 6I^{-} \to 2Cr^{3+} + 7H_2O + 3I_2$ માં કયું તત્વ રિડક્શન પામે છે?

નીચેનામાંથી કયું રિડક્શનની પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવે છે?

$H_2S$ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે હેલોજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo