દ્રઢ પદાર્થની ચાકગતિમાં,બધા કણો કયા વેગ સાથે ગતિ કરે છે?

  • A
    સમાન રેખીય અને કોણીય વેગ
  • B
    સમાન રેખીય અને અલગ કોણીય વેગ
  • C
    અલગ રેખીય વેગ અને સમાન કોણીય વેગ
  • D
    અલગ રેખીય વેગ અને અલગ કોણીય વેગ

Explore More

Similar Questions

એક કણ માટે,કોણીય વેગ $\vec{\omega} = \hat{i} - 2\hat{j} + 3\hat{k}$ અને સ્થાન સદિશ $\vec{r} = \hat{i} + \hat{j} + \hat{k}$ છે. તો રેખીય વેગ $\vec{v}$ શું હશે?

સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિમાં કોણીય વેગની દિશા કઈ હોય છે?

આકૃતિમાં દર્શાવેલ સ્પૂલને ખરબચડી આડી સપાટી પર મૂકવામાં આવે છે અને તેની આંતરિક ત્રિજ્યા $r$ અને બાહ્ય ત્રિજ્યા $R$ છે. લાગુ પાડવામાં આવેલા બળ અને સમક્ષિતિજ વચ્ચેનો ખૂણો $\theta$ બદલી શકાય છે. જે ક્રાંતિક ખૂણા $\theta$ માટે સ્પૂલ ગબડતી નથી અને સ્થિર રહે છે તે નીચે મુજબ છે:

Difficult
View Solution

એક ટ્રક $54 \ km/h$ ની ઝડપે ગતિ કરે છે. તેના પૈડાંની ત્રિજ્યા $50 \ cm$ છે. જો બ્રેક લગાડ્યા પછી પૈડાં $20$ પરિભ્રમણ કરીને સ્થિર થાય,તો તે દરમિયાન ટ્રકે કાપેલું રેખીય અંતર કેટલું હશે? પૈડાંનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $M$ દળની એક સમાન તકતી તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે. તેની કિનારી પર એક દોરી વીંટાળેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીના મુક્ત છેડે $m$ દળનો પદાર્થ બાંધેલો છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo