સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 24$ અને $BD = 70$ છે. સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ શોધો.

  • A
    $148$
  • B
    $156$
  • C
    $164$
  • D
    $172$

Explore More

Similar Questions

સાબિત કરો કે જો ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય,તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $BD = 2.5$,$AB = 5$ અને $AC = 4.2$ હોય,તો $DC$ શોધો.

$\triangle PQR$ માં,$PR^{2} - PQ^{2} = QR^{2}$ અને $M$ એ બાજુ $PR$ પરનું એવું બિંદુ છે કે જેથી $QM \perp PR$ થાય. સાબિત કરો કે $QM^{2} = PM \times MR$.

Difficult
View Solution

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AC = 15$ અને $BD = 36$ છે. સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની પરિમિતિ શોધો.

જો $\Delta PQR \sim \Delta XYZ$ એ સંગતતા $PQR \leftrightarrow XYZ$ માટે હોય અને $3 QR = 4 YZ$ તથા $PR = 8$ આપેલ હોય,તો $XZ$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo