આદિકોષકેન્દ્રી (Prokaryotes) માં,જનીનિક દ્રવ્ય કેવું હોય છે?

  • A
    હિસ્ટોન સાથેનું રેખીય $DNA$
  • B
    હિસ્ટોન સાથેનું વર્તુળાકાર $DNA$
  • C
    હિસ્ટોન વગરનું રેખીય $DNA$
  • D
    હિસ્ટોન વગરનું વર્તુળાકાર $DNA$

Explore More

Similar Questions

કેટલાક બેક્ટેરિયામાં બહારનું પડ એક ઢીલું પડ હોય છે,જેને ........ તરીકે ઓળખવામાં આવે છે.

નીચેનામાંથી શેમાં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$(i)$ સક્રિય વહન (Active transport)
$(ii)$ પોલીસોમ (Polysome)
$(iii)$ અંતઃવિષ્ટ કાય (Inclusion bodies)

બેક્ટેરિયાના કોષમાં શ્વસન માટેના ઉત્સેચકો .........માં જોવા મળે છે.

ગેસ વેક્યુલ (વાયુ રસધાની),સિંગલ એન્વલપ સિસ્ટમ,સાયટોસ્કેલેટન,નોન-સેલ્યુલોઝિક કોષદીવાલ,માઇક્રોફિલામેન્ટ્સ,કોષરસ પ્રવાહ (Cytoplasmic streaming),કોઈપણ કોષીય અંગિકાઓનો અભાવ.
ઉપરોક્ત પૈકી કેટલી લાક્ષણિકતાઓ આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષ સાથે સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo