સ્ટીલની પ્રક્રિયામાં કાર્બનના નીચેનામાંથી કયા અપરરૂપનો ઉપયોગ થાય છે?

  • A
    કાર્બન બ્લેક
  • B
    ચારકોલ
  • C
    કોક
  • D
    ગ્રાફોન્સ

Explore More

Similar Questions

વિધાન $(A)$ $Mg$ એ $1350^{\circ} C$ થી ઉપર $Al_2O_3$ નું રિડક્શન કરી શકે છે.
વિધાન $(B)$ $Al$ એ $1350^{\circ} C$ થી નીચે $MgO$ નું રિડક્શન કરી શકે છે.
સાચો જવાબ છે

થોમસ સ્લેગ શું છે?

જ્યારે કાચી ધાતુમાં અશુદ્ધિ તરીકે સિલિકા હોય ત્યારે ........ અભિવાહની જરૂર પડે છે.

કૉલમ $I$ માં આપેલી નિષ્કર્ષણ પ્રક્રિયાઓને કૉલમ $II$ માં આપેલી ધાતુઓ સાથે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$A$. સ્વ-રિડક્શન $P$. લેડ
$B$. કાર્બન રિડક્શન $Q$. સિલ્વર
$C$. સંકીર્ણ નિર્માણ અને ધાતુ દ્વારા વિસ્થાપન $R$. કોપર
$D$. આયોડાઇડનું વિઘટન $S$. બોરોન

બ્લાસ્ટ ફર્નેસમાં આયર્ન ઓક્સાઈડનું રિડક્શન શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo