પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયો અણુ પ્રતિક્રિયા કેન્દ્ર (reaction center) તરીકે કાર્ય કરે છે?

  • A
    ઝેન્થોફિલ
  • B
    ક્લોરોફિલ $-b$
  • C
    કેરોટીનોઇડ
  • D
    ક્લોરોફિલ $-a$

Explore More

Similar Questions

જ્યારે બે રંજકદ્રવ્ય તંત્રો પ્રકાશનું શોષણ કરે છે,ત્યારે તેમની વચ્ચે ઉર્જાનો પ્રવાહ કઈ દિશામાં હોય છે?

હરિતકણમાં $NADP$ રિડક્ટેઝ ઉત્સેચક ક્યાં આવેલો હોય છે? પ્રોટોન ઢાળના નિર્માણમાં આ ઉત્સેચકની ભૂમિકા શું છે?

લાલ પ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણનો દર ઘટે છે અને જ્યારે લાલ પ્રકાશની સાથે નીચેનામાંથી શું ઉમેરવામાં આવે ત્યારે તે સામાન્ય સ્તર સુધી વધે છે?

$PS-I$ ક્યાં આવેલું હોય છે?

$PS-I$ માં ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોનને બદલવા આવશ્યક છે. આ ઇલેક્ટ્રોન અંતે ક્યાંથી આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo