ફીનાઈલ કીટોનયુરિયામાં
ફીનાઈલ એલેનાઈનનું વિઘટન ઝડપી છે.
શરીરમાં ફીનાઈલ એલેનાઈન એકત્રિત થાય.
પિતૃનું રંગસૂત્રીય બંધારણ બદલાય.
$15$ માં રંગસૂત્ર ઉપર રહેલી $TSD$ જનીનનું મ્યુટેશન થાય
કયા વૈજ્ઞાનિક રંગસુત્રને $X-$કાય તરીકે દર્શાવ્યું?
નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.
મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?
જનીન નકશા એ શું છે?
ડ્રોસોફિલામાં (હોમિયોટીક) જનીનોનો સમૂહ જે અંગ વિભેદિકરણના સમયે દેહ સમતલને નિયંત્રિત કરે છે, તેને....... તરીકે ઓળખવામાં આવે છે.