અર્ધીકરણની પેકીટીન (pachytene) અવસ્થામાં રંગસૂત્રો કેવા દેખાય છે?

  • A
    એક-શૃંખલામય (Single stranded)
  • B
    દ્વિ-શૃંખલામય (Double stranded)
  • C
    ત્રિ-શૃંખલામય (Three stranded)
  • D
    ચતુઃ-શૃંખલામય (Four stranded)

Explore More

Similar Questions

અર્ધીકરણમાં વ્યતિકરણ (Crossing over) ની શરૂઆત કયા તબક્કે થાય છે?

સાયનેપ્સીસ (અવકાશ) કોની વચ્ચે થાય છે?

વનસ્પતિમાં અર્ધીકરણ .........માં જોવા મળે છે.

ભાજનોત્તરાવસ્થા-$II$ (Anaphase-$II$) માં રંગસૂત્ર માટે સેન્ટ્રોમીયર,રંગસૂત્રિકા (chromatid) અને કાઈનેટોકોર્સની સંખ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ અવસ્થા પૂર્વાવસ્થા-$I$ (Prophase-$I$) ની પેટા-અવસ્થા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo