વસ્તીમાં કોઈ લક્ષણની વિવિધતાઓ આનુવંશિક રીતે નિયંત્રિત છે કે નહીં તે નક્કી કરવા માટે,સૌથી યોગ્ય પ્રક્રિયા કઈ હશે?

  • A
    રંગસૂત્રોની ગણતરી કરવી અને વસ્તીમાં તેમની સંખ્યામાં રહેલી વિવિધતાઓ શોધવી
  • B
    $DNA$ ની તપાસ કરવી અને જોવું કે વસ્તીમાં કોઈ વિવિધતા જોવા મળે છે કે નહીં
  • C
    વિવિધતાઓનું માપન કરવું અને જોવું કે તે સતત છે કે અસતત
  • D
    બંને અંતિમ છેડાના વ્યક્તિઓ વચ્ચે સંકરણ કરાવવું અને જોવું કે સંતતિ અને પિતૃઓમાં વિવિધતાઓની શ્રેણી જોવા મળે છે કે નહીં

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું બેક્ટેરિયા જૈવ-જંતુનાશકો (bio-insecticides) સાથે સંકળાયેલું છે?

આપેલ પરિપથમાં,$1\,\mu F$ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા ..... $\mu J$ છે.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,મધ્યસ્થ શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકા સુધી પહોંચતા પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે? $(\lambda = 6000 \ \mathring{A})$

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઓછું આયનિક છે?

પીગળેલું સોડિયમ ક્લોરાઇડ કોની હાજરીને કારણે વિદ્યુતનું વહન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo