$1 \, L$ ના પાત્રમાં $2 \, mol$ $N_2$ અને $5 \, mol$ $H_2$ ની પ્રક્રિયા થાય છે. જો $NH_3$ ની સંતુલન સાંદ્રતા $N_2$ ની સંતુલન સાંદ્રતા કરતા અડધી હોય,તો સંતુલન અચળાંક $(K_c)$ શું હશે?

  • A
    $1.82 \times 10^{-3}$
  • B
    $7.29 \times 10^{-3}$
  • C
    $9.72 \times 10^{-3}$
  • D
    $10.5 \times 10^{-2}$

Explore More

Similar Questions

$1.0 \, L$ ના પાત્રમાં $90 \, ^\circ C$ તાપમાને $0.2 \, mol$ $H_{2(g)}$ અને $2.0 \, mol$ $S_{(s)}$ મિશ્ર કરવામાં આવે છે. પ્રક્રિયા $H_{2(g)} + S_{(s)} \rightleftharpoons H_2S_{(g)}$; $K_p = 6.8 \times 10^{-2}$ માટે,સંતુલન સમયે $H_2S_{(g)}$ નું આંશિક દબાણ ............ $atm$ થશે.

પ્રક્રિયાઓ $X \rightleftharpoons Y + Z$ --- $(1)$ અને $A \rightleftharpoons 2B$ --- $(2)$ માટે $K_{P_1}$ અને $K_{P_2}$ ના મૂલ્યો $9 : 1$ ના ગુણોત્તરમાં છે. જો $X$ અને $A$ ના વિયોજન અંશ સમાન હોય,તો સંતુલન સમયે $(1)$ અને $(2)$ માટે કુલ દબાણનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઉદ્દીપક

$CO_2$ નું વિયોજન $2CO_2(g) \rightleftharpoons 2CO(g) + O_2(g)$ તરીકે દર્શાવવામાં આવે છે. જો શરૂઆતમાં $CO_2$ ના $2 \ mol$ લેવામાં આવે અને $40\%$ $CO_2$ નું વિયોજન થાય,તો સંતુલને મોલની કુલ સંખ્યા કેટલી થશે?

$(i) X(g) \rightleftharpoons Y(g) + Z(g), K_{p1} = 3$
$(ii) A(g) \rightleftharpoons 2B(g), K_{p2} = 1$
જો $X(g)$ અને $A(g)$ બંને પ્રક્રિયકોની વિયોજનની માત્રા અને પ્રારંભિક સાંદ્રતા સમાન હોય,તો સંતુલન સમયે કુલ દબાણનો ગુણોત્તર $\left( \frac{p_1}{p_2} \right)$ એ $x : 1$ છે. $x$ નું મૂલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo