અર્ધીકરણ-$I$ (meiosis-$I$) માં,ક્રોમેટિન તંતુઓનું ઘનીકરણ અને ગૂંચળું વળવાની શરૂઆત કયા તબક્કે થાય છે?

  • A
    ભાજનાવસ્થા (Metaphase)
  • B
    લેપ્ટોટીન (Leptotene)
  • C
    ડાયાકિનેસિસ (Diakinesis)
  • D
    ડાયપ્લોટીન (Diplotene)

Explore More

Similar Questions

વ્યતિકરણ (Crossing over) કઈ અવસ્થા દરમિયાન થાય છે?

નીચેનામાંથી કઈ ઘટના $Anaphase-I$ (ભાજનોતરાવસ્થા-$I$) માં જોવા મળતી નથી પરંતુ $Anaphase-II$ (ભાજનોતરાવસ્થા-$II$) માં જોવા મળે છે?

Difficult
View Solution

કોષ વિભાજનનો એક પ્રકાર જે રંગસૂત્રોની સંખ્યાને અડધી કરે છે તે છે

જો $G_1$ તબક્કામાં મિયોસાઇટ (meiocyte) માં $30 \; pg$ $DNA$ હોય,તો અર્ધીકરણ-$II$ (meiosis $II$) ના અંતે મળતી નીપજોમાં $DNA$ નું પ્રમાણ કેટલું હશે ($; pg$ માં)?

અર્ધીકરણ દરમિયાન ગુણસૂત્રબિંદુ (centromere) નું વિભાજન કઈ અવસ્થામાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo